વિશ્વ ધોરણ દિવસ
14 ઓક્ટોબર વિશ્વ ધોરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
➡️ આ દિવસ આંતરરાષ્ટ્રીય ધોરણો તરીકે પ્રકાશિત સ્વૈચ્છિક તકનિકી સંમતિઓ બનાવનારા વિવિધ નિષ્ણાતોના પરસ્પર સહયોગી પ્રયત્નોને માન આપવા પ્રસંગે ઉજવવામાં આવે છે.
➡️ આંતરરા્ટ્રીય માન કરણ માટે સંગઠન ( iso ) ની પ્રથમ બેઠક 14 ઑક્ટોબર 1946 ના રોજ મળી હતી.
➡️ આંતરરાષ્ટ્રીય માનકરણ માટે સંગઠનની સ્થાપના વર્ષ 1970માં થઈ હતી.
➡️ આ દિવસ દર વર્ષે IEC,ISO અને ITU દ્વારા મનાવવામાં આવે છે.
➡️ STANDARDIZATION મૂળભૂત રીતે તકનીકી ધોરણના વિકાસ અને અમલીકરણની પદ્ધતિ છે.
➡️ વિશ્વભરના 170 દેશોની 1 મિલિયનથી વધુ કંપનીઓ અને સંસ્થાઓ ISO 9001 દ્વારા પ્રમાણિત છે.
➡️ ISO પાસે દેશના 162 સભ્યો છે અને અત્યાર સુધીમાં 21000 આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રકાશિત કર્યા છે.
📖 IEC - INTERNATIONAL ELECTRO TECHNICAL COMMISSION
📖 ITU - INTERNATIONAL TELECOMMUNICATION UNION
📖 ISO - INTERNATIONAL ORGANISATION FOR STANDARDIZATION