Dr.Abdul Kalam | ડૉ. અબ્દુલ કલામ

 ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ નો જન્મ દિવસ



➡️ 15 ઓક્ટોબર મિસાઇલ મેન તરીકે જાણીતા ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ નો જન્મ દિવસ.


➡️ જન્મ - 15 ઓક્ટોબર 1931 રામેશ્વર (તમિલનાડુ)

➡️ અવસાન - 27 જુલાઈ 2015


➡️ પુરુ નામ - અવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ

➡️ હુલામણું નામ - " મિસાઈલ મેન " , "જનતાના રાષ્ટ્રપતિ"


➡️ માતાનું નામ - આશિઅમ્મા

➡️ પિતાનું નામ - જૈનુલાબ્દિન


➡️ કલામનો જન્મ રામેશ્વરમ તીર્થસ્થળ પાસેના "પાંબન દ્વીપ" પર એક તમિલ મુસ્લિમ પરિવારમાં થયો હતો.

➡️ કલામ તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને એક બહેનમાં સૌથી નાના હતા.

Previous Post Next Post

એક વિચાર | ek vichar