Keshavlal Dhruv | કેશવલાલ ધ્રુવ

 કેશવલાલ ધ્રુવ નો જન્મદિવસ



➡️ 17 ઓક્ટોબર કેશવલાલ ધ્રુવ નો જન્મદિવસ


➡️ પૂરું નામ - ધ્રુવ કેશવલાલ હર્ષદરાય

➡️ ઉપનામ - "વનમાળી", "પ્રકાંડ પાંડિત્ય"


➡️ જન્મ - 17 ઓક્ટોબર 1859 બહિયેલ (દહેગામ)

➡️ અવસાન - 13 માર્ચ 1938


➡️ તેઓ એક ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક અને અનુવાદક હતા.


➡️ તેઓએ વર્ષ 1915માં ગુજરાત કોલેજ અમદાવાદ ખાતે અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી.


➡️ વર્ષ 1907માં ભરાયેલી બીજી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.


➡️ તેઓ અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કુલ માં વર્ષ 1908માં હેડમાસ્તર રહ્યા હતા.


➡️ વર્ષ 1920 થી 1938 સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ રહ્યા હતા.


📖 કેશવલાલ ધ્રુવની સાહિત્યિક રચનાઓ 📖


📝 વિવેચન📝

➡️ સાહિત્ય અને વિવેચન

➡️ વાગ વ્યપાર 

➡️વનવેલી છંદ

➡️ મુગ્ધાવ બોધ


📝 સંશોધન 📝

➡️ ભાલણ કૃત કાદંબરી

➡️ 15માં શતકના પ્રાચીન ગુર્જર કાવ્ય

➡️ અનુભવ બિંદુ


📝 અનુવાદ 📝

➡️ મેળની મુદ્રા

➡️ અમરુ શતક

➡️ ગીત ગોવિંદ

➡️ પરાક્રમની પ્રસાદી

➡️ સાચું સ્વપ્ન

➡️ મધ્યમ વ્યાયોગ



🖊️ નમસ્કાર મિત્રો, જો માહિતી સારી લાગી હોય તો આગળ શેર કરજો...


Previous Post Next Post

એક વિચાર | ek vichar