World Post Day | વિશ્વ ટપાલ દિવસ

 વિશ્વ ટપાલ દિવસ


➡️ ૯ ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ તરીકે ઉજવાય છે.


➡️ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના 9 ઓક્ટોબર 1874ના રોજ સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેર ખાતે કરવામાં આવી હતી.


➡️ વર્ષ 1969માં જાપાન ના ટોક્યો ખાતે યોજાયેલ યુનિવર્સલ પોસ્ટલ યુનિયન મહાસભા દ્વારા 9 ઓક્ટોબર " વિશ્વ પોસ્ટ દિવસ " તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.


➡️ આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોના રોજીંદા જીવનમાં અને વ્યવસાયમાં ટપાલ વિભાગની ભૂમિકા બદલતી વર્તમાન પરિસ્થિતિમાં સંચારમાં ટપાલના મહત્વ વિશે દરેક લોકોમાં જાગૃતિ લાવવાનો છે.


➡️ દર વર્ષે 150 થી વધુ દેશો વિવિધ રીતે વિશ્વ ટપાલ દિવસ દિવસની ઉજવણી કરે છે જ્યારે અમુક દેશમાં વિશ્વ ટપાલ દિવસને વર્કિગ હોલીડે તરીકે પણ ઉજવે છે


📝આ સપ્તાહ હેઠળના વિવિધ દિવસ📝


📖 વિશ્વ ડાક દિવસ - 9 ઓક્ટોબર


📖 બચત બેંક દિવસ - 10 ઓક્ટોબર


📖 પોસ્ટલ જીવન વીમા દિવસ - 11 ઓક્ટોબર


Previous Post Next Post

એક વિચાર | ek vichar