🖊️ 10 ઓક્ટોબર વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🖊️ 10 ઓક્ટોબર 1992ના રોજ સૌપ્રથમવાર WHO અને વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ દ્વારા સંયુક્ત રીતે આ દિવસને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ તરીકે જાહેર કર્યો હતો.
🖊️ એક અંદાજ મુજબ વિશ્વમાં 8 લાખથી વધુ લોકો આત્મહત્યા થી મૃત્યુ પામે છે, એટલે કે દર સેકન્ડે એક આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણે છે.
🖊️ વિશ્વભરમાં આત્મહત્યાના કારણે થતા મૃત્યુ ના કારણો માં ભારત 15 માં ક્રમે છે.
🖊️ આ દિવસ ઉજવવા નો મુખ્ય હેતુ :
➡️ સમગ્ર વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય થી પીડાતા લોકોને સારવાર આપવાનો તેમજ માનસિક વિકૃતિ અને માનસિક બીમારી પ્રત્યે જાગૃતિ લાવી તેનું નિવારણ લાવવાનો છે.
📝 2019 ની થીમ : MENTAL HEALTH PROMOTION AND SUICIDE PREVENTION.
( માનસિક આરોગ્ય પ્રોત્સાહન અને આત્મહત્યા નિવારણ )
📝 2020 ની થીમ : MENTAL HEALTH FOR ALL.
( દરેક માટે માનસિક આરોગ્ય )
📝 2021 ની થીમ : MENTAL HEALTH IN AN UNEQUAL WORLD.
( અસામાન્ય વિશ્વમાં માનસિક આરોગ્ય )