🖊️ 11 ઓક્ટોબર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે.
🖊️ જન્મ - 11 ઑક્ટોબર 1942
🖊️ બાર વખત ફિલ્મ ફેર એવોર્ડ જીતનાર અમિતાભ બચ્ચન પોતાના ઘેરા અને ઘાટીલા અવાજ માટે જાણીતા છે.
🖊️ ફિલ્મફેર પુરસ્કાર માં શ્રેષ્ઠ અભિનેતા તરીકેના સૌથી વધુ પુરસ્કાર મેળવવાનો વિક્રમ ધરાવે છે.
🖊️ બચ્ચનને " એન્ગ્રી યંગમેન " અને " બીગ બી " જેવા બિરુદો મળ્યા છે.
🖊️ અમિતાભ બચ્ચન હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે.
🖊️ ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન ની નિમણૂક કરવામાં આવી છે.
🖊️ " ટુ બી ઓર નોટ ટુ બી " પુસ્તક અમિતાભ બચ્ચનના જીવન પર આધારિત રચાયેલું છે.
🖊️ હિપેટાઇટિસ રોગ માટે અમિતાભ બચ્ચન ની WHO ના ગુડવીલ એમ્બેસેડર તરીકે નિમણૂક થઈ છે.
🏆તેમને મળેલા એવોર્ડ 🏆
➡️ વર્ષ 1884માં પદ્મશ્રી
➡️ વર્ષ 2001માં પદ્મભૂષણ
➡️ વર્ષ 2015માં પદ્મવિભૂષણ