આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ
🖊️ 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🖊️ વર્ષ 2011 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા International Day of the Girl child (આંતરરાષ્ટીય બાલિકા દિવસ) ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી.
🔎 આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ: 🔎
➡️ બાલિકાઓ, કિશોરીઓના સંરક્ષણ,અધિકાર અને તેમની સામે આવનારી મુશ્કેલીઓનો સામનો કરવાનો, તથા સ્ત્રી સશક્તિકરણ ને પ્રોત્સાહિત કરવાનો છે.
📖 વર્ષ 2019 ની થીમ : GIRL FORCE : UNSCRIPTED AND UNSTOPPABLE.
📖 વર્ષ 2020 ની થીમ : My Voice Our Equal Future
📖 વર્ષ 2021 ની થીમ : DIGITAL GENERATION,OUR GENERATION
📝 કેટલાક મહત્વના દિવસો 📝
➡️ રાષ્ટ્રીય બાલિકા દિવસ - 24 જાન્યુઆરી
➡️ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ - 8 માર્ચ