Michael Faraday | 22 September special day | માઈકલ ફેરાડે

🔋માઈકલ ફેરાડે નો જન્મદિવસ 🔋
 

🖊️ જન્મ :  22 સપ્ટેમ્બર 1791 ( લંડન )
🖊️ મૃત્યુ : 25 ઓગસ્ટ 1867 ( યુ.કે )

🖊️ માઈકલ ફેરાડે એક ભૌતિકશાસ્ત્રી અને રસાયણ શાસ્ત્રી હતા.

🖊️ તેમણે ઇલેક્ટ્રીક પ્રવાહની ચુંબકીય અસર ની શોધ કરી હતી, તેમણે ઇલેક્ટ્રો મેગ્નેટિક ઇન્ડકશન દ્વારા તેનો અભ્યાસ કર્યો આનાથી ઇલેક્ટ્રિક મોટર અનેેે ડાયનેમોનુ નિર્માણ થયુંં.

🖊️ તેમણે સૌપ્રથમ ઇલેક્ટ્રિક જનરેટર બનાવ્યું હતું.
માઈકલ ફેરાડે ની આ એક ખૂબ જ મહત્વની શોધ હતી કે જેણે દુનિયાને આધુનિક બનાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે.

🖊️ તેમણે એનોડ, કેથોડ, ઇલેક્ટ્રોડ,આયન જેવા શબ્દો પ્રચલિત કર્યા હતા.

🖊️ ઊંચા તાપમાને કાર્ય કરી શકે તેવા કાચના સંશોધનમાં પણ તેઓનુ મુખ્ય પ્રદાન છે.

🖊️ તેમણે કાર્બન અને ક્લોરીડના સંશોધન પણ બનાવ્યા હતા.

🖊️ માઈકલ ફેરાડે લખેલું પુસ્તક : " EXPERIMENTAL RESEARCHES IN ELECTRICITY "

Previous Post Next Post

એક વિચાર | ek vichar