ચિનુ મોદી નો જન્મદિવસ
🖊️ જન્મ - 30 September 1939 વિજાપુર(મહેસાણા)
🖊️ અવસાન - 19 March 2017 પાલડી (અમદાવાદ)
🖊️ પૂરું નામ - ચિનુ ચંદુલાલ મોદી
🖊️ પિતાનું નામ - ચંદુલાલ મોદી
🖊️ માતાનું નામ - શશીકાંતા બેન
🖊️ ઉપનામ - " ઈર્શાદ " , " ગરલ "
🖊️ વતન - કડી
📝 અભ્યાસ -
🖊️ પ્રાથમિક શિક્ષણ - વિજાપુર
🖊️ માધ્યમિક શિક્ષણ - ધોળકા, અમદાવાદ હસનઅલી હાઈ સ્કુલ
🖊️ સ્નાતક - વર્ષ 1958 માં B.A (ગુજરાતી/ઇતિહાસ)
ગુજરાત યુનવર્સિટીમાંથી
🖊️ વર્ષ 1960 માં L. L. B (ગુજરાત યુનવર્સિટીમાંથી)
🖊️ અનુસ્નાતક - વર્ષ 1961માં (ગુજરાતી/હિન્દી)
🖊️ વર્ષ 1968 વિદ્યા વાચસ્પતી ની પદવી મેળવી.(ગુજરાત વિદ્યાપીઠ)
🖊️ ચિનુ મોદીએ કુલ 52 પુુસ્તકો લખ્યાં છે.
🖊️ ચિનુ મોદી નું જાલકા નાટક ખૂબ જાણીતું છે.
🖊️ તેઓ એક તસ્બી પ્રકારના ગઝલના સર્જક હતા.
📝 નવકથાઃ
🖊️ શૈલા મજમુદાર
🖊️ ભાવચક્ર
🖊️ લીલાનાગ
🖊️ હેંગ ઓવર
🖊️ ભાવ અભાવ
🖊️ પહેલાં વરસાદનો છાંટો
📝 વાર્તાસંગ્રહ:
🖊️ ડાબી મૂઠી
🖊️જમણી મૂઠી
📝કાવ્યો:
🖊️ વાતાયન
🖊️ ઊર્ણનાભ
🖊️ શાપિત વનમાં
🖊️ દેશવટો
🖊️ ક્ષણોના મહેેેેેલમાં
🖊️ દર્પણની ગલીઓમાં
🖊️ બાહુક
🖊️ અફવા
🖊️ પર્વતને નામે પત્થર
📝 નાટક:
🖊️ ડાયલ ના પંખી
🖊️ કોલબેલ
🖊️ જાલકા
🖊️ હુકમ માલિક
🖊️ અશ્વમેઘ
📝 ચિનુ મોદીની જાણીતી પંક્તિઓ:
🖊️ " એક લીલા ઝાડ પર તુટી પડેલી વીજળી... "
🖊️ પર્વતને નામેેે પથ્થર, દરિયાનેેેે નામે પાણી,
ઇર્શાદ આપણે તો ઈશ્વરને નામે વાણી...
🖊️ લાખ જણ લખતા, જીવીને કેટલા જણ લખતા ગઝલ...?
📝 ચિનુ મોદી ને મળેલા સન્માન:
🖊️ ઉશનસ્ પ્રાઇઝ - વર્ષ 1982-83
🖊️ કલાપી એવોર્ડ - વર્ષ 2000
🖊️ નરસિંહ મહેતા એવોર્ડ - 2008
🖊️ વલી ગુજરાતી ગઝલ એવોર્ડ - 2010
🖊️ સાહિત્ય અકાદમી એવોર્ડ - 2013