વિશ્વ પ્રાણી દિવસ
🖊️ 4 ઓક્ટોબર ને વિશ્વ પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
🖊️ ઈટાલીના ફ્લોરેન્સમાં મે 1931માં આંતરરાષ્ટ્રીય પશુ સંરક્ષણ મહાસભામાં 4 ઓક્ટોબરને વિશ્વ પ્રાણી દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો.
📝 આ દિવસ ઉજવવા નો મુખ્ય હેતુ શું?
➡️ પ્રાણીઓના જીવનધોરણમાં સુધારો લાવવા તેમજ તેમના સંરક્ષણ માટે સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે.
📝 વર્ષ 2019 ની થીમ
➡️ "A special opportunity for everyone who cares about animals"
📝 વર્ષ 2020 ની થીમ
➡️"Sustaining all life on earth"
📝 વર્ષ 2021 ની થીમ
➡️ " Forests and Livelihoods: Sustaining People and Planet "
📖 કેટલાક મહત્વના દિવસો 📖
➡️ રાષ્ટ્રીય પક્ષી દિવસ - 12 નવેમ્બર
➡️ વિશ્વ પર્વત દિવસ - 11 ડિસેમ્બર
➡️ વિશ્વ વન્યજીવ દિવસ - 3 માર્ચ
➡️ વિશ્વ વન સંવર્ધન દિવસ - 21 માર્ચ