Google Birthday | ગૂગલ નો જન્મદિવસ | 27 september

GOOGLE નો જન્મદિવસ



🖊️ 27 સપ્ટેમ્બર google ના  જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🖊️ 27 સપ્ટેમ્બર 2002ના રોજ ગૂગલે સૌપ્રથમ તેમના જન્મદિવસ માટેના ડૂડલ નો ઉપયોગ કર્યો હતો.

🖊️ વર્ષ 2006ના વર્ષથી આ દિવસને google ના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

🖊️ આ વર્ષે google નો 23 મો જન્મદિવસ છે.

🖊️ GOOGLE ની સ્થાપના - 4 સપ્ટેમ્બર 1998
🖊️ GOOGLE ના સ્થાપક - લેરી પેજ, સર્ગેઇ બ્રિન
🖊️ GOOGLE ના અધ્યક્ષ - સુંદર પિચાઇ 
🖊️ GOOGLE નું મુખ્યાલય - માઉન્ટેનવ્યૂ, કેલિફોર્નિયા

🔎 ગૂગલ વિશે

➡️  ગૂગલ એ અમેરિકી બહુરાષ્ટ્રીય કંપની છે, જે મુખ્યત્વે ઇન્ટરનેટ સર્ચ, ઈમેલ, ઓનલાઈન જાહેરાત જેવી સેવા આપે છે.કંપનીની મૂળભૂત સેવા વેબ સર્ચ એન્જિન છે.

➡️ ગૂગલ કંપની વિશ્વમાં જ્ઞાનને વ્યવસ્થિત અને સર્વત્ર ઉપલબ્ધ અને લાભપ્રદ કરવાનું કાર્ય કરે છે.

➡️  ગૂગલ ઇન્ટરનેટ સાથે જોડાયેલ સેવાઓ આપે છે જેમાં મુખ્યત્વે સર્ચ,email, ઓનલાઈન જાહેરાત,google chrome, ગૂગલ બ્રાઉઝર, youtube, સમાચારો, પુસ્તકો, google plus, google translate સેવાઓનો સમાવેશ થાય છે.
   
 ➡️  ગૂગલ એન્ડ્રોઇડ, યુટયુબ અને  એડસેન્સ સહીત 70 થી વધુ કંપનીઓની માલિકી ધરાવે છે.

➡️  આ કંપનીમાં એક લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે.

Previous Post Next Post

એક વિચાર | ek vichar