ભારતમાં સૌથી મોટું | Biggest In India

 🎆ભારતમાં સૌથી મોટું 🎆



➡️ સૌથી મોટું સરોવર 👉 વુલર સરોવર જમ્મુ કાશ્મીર


➡️ સૌથી મોટું રણ👉 થાર (રાજસ્થાન)


➡️ સૌથી મોટું ગુફા મંદિર 👉 કૈલાસ મંદિર ઈલોરા


➡️ સૌથી મોટો ડેલ્ટા 👉 સુંદરવન ડેલ્ટા પશ્ચિમ બંગાળ


➡️ સૌથી મોટું પક્ષી ઘર👉 જુઓલોજીકલ ગાર્ડન (કોલકત્તા)


➡️ સૌથી મોટો પશુ મેળો👉  સોનપુર ( બિહાર )


➡️ સૌથી મોટી મસ્જિદ👉 જામા મસ્જિદ (દિલ્હી)


➡️ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય👉 રાજસ્થાન


➡️ વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય👉 ઉત્તર પ્રદેશ


➡️ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો👉 કચ્છ ગુજરાત


➡️ સૌથી મોટો ધોધ👉 જોગ (કર્ણાટક)


➡️ સૌથી મોટો કિલ્લો👉 લાલ કિલ્લો (દિલ્હી)


➡️ સૌથી મોટી હોસ્પિટલ👉 સિવિલ હોસ્પિટલ (અમદાવાદ, ગુજરાત)


➡️ સૌથી મોટું મ્યુઝિયમ👉 ભારતીય મ્યુઝિયમ (કલકત્તા, પશ્ચિમ બંગાળ)


➡️ સૌથી મોટી ગુફા👉 ઇલોરાની ગુફાઓ (મહારાષ્ટ્ર)


➡️ સૌથી મોટો ગુંબજ👉 ગોળ ગુંબજ (બીજાપુર, કર્ણાટક)


➡️ સૌથી મોટી કબર👉 તાજમહેલ (આગ્રા, ઉત્તર પ્રદેશ)


➡️ સૌથી મોટુ ખારા પાણીનુ સમુદ્રી સરોવર👉 ચિલ્કા સરોવર (ઓડિશા)


➡️ સૌથી મોટું ગુરુદ્વારા👉 સુવર્ણ મંદિર (અમૃતસર, પંજાબ)


➡️ સૌથી મોટું કૃત્રિમ સરોવર👉 ગોવિંદ સાગર (હિમાચલ પ્રદેશ)


➡️ સૌથી મોટું શહેર👉 મુંબઈ (મહારાષ્ટ્ર)


➡️ સૌથી મોટી જળવિદ્યુત યોજના👉 શરાવતી (કર્ણાટક)


➡️ સૌથી મોટુ રાસાયણિક ખાતરનું કારખાનું👉 ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની (વડોદરા, ગુજરાત)


➡️ સૌથી મોટો નદી  દ્વીપ👉 માઝુલી બ્રહ્મપુત્રા નદી


➡️ સૌથી મોટુ ખારા પાણીનુ સરોવર👉 સાંભર (રાજસ્થાન)


➡️ સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતુ રાજ્ય👉 બિહાર


➡️ સૌથી મોટું સ્ટેડિયમ👉 મોટેરા સ્ટેડિયમ અમદાવાદ, (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ)


➡️ સૌથી મોટું વિન્ડફાર્મ👉 ગુચ્છ (તમિલનાડુ)


➡️ સૌથી મોટો મેળો👉 કુંભ મેળો


➡️ સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ👉 અંદમાન નિકોબાર ટાપુ


➡️ સૌથી મોટી ઈલેક્ટ્રીક રેલવે લાઇન👉 કલકત્તા થી દિલ્હી


➡️ સૌથી મોટું પ્રાકૃતિક બંદર👉 મુંબઈ (મહારાષ્ટ્ર)


➡️ સૌથી મોટો સક્રિય જ્વાળામુખી👉 બૈરેન દ્વીપ અંદામાન નિકોબાર


➡️ સૌથી મોટો સમુદ્રી દ્વીપ👉 મધ્ય અંદામાન


➡️ સૌથી મોટી જાહેરક્ષેત્રની બેન્ક👉 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા


➡️ સૌથી મોટી હોટલ👉 ઓબેરોય હોટલ મુંબઈ (મહારાષ્ટ્ર)



Previous Post Next Post

એક વિચાર | ek vichar